https://youtu.be/7WGJnyn7a6wઇશ્ક એફએમ ૧૦૪.૩ પર કરીના કપૂર પોડકાસ્ટ હોસ્ટ કરી રહી છે. આમાં તે જાણીતી હસ્તીઓ સ્ત્રીઓને બોલાવી ને વિવિધ મુદ્દે ચર્ચા કરતી હોય છે. 25 ડિસેમ્બરના podcast માં તેણીએ કાજોલ દેવગણ ને બોલાવી અને બંને વચ્ચે પેરેન્ટિંગ ને લઈને ચર્ચા થઈ જેનો ગુજરાતી transcription સાથે ના વિડીયો ની youtube લીંક અહીં આપેલ છે.
https://youtu.be/7WGJnyn7a6w
https://youtu.be/7WGJnyn7a6w
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો