વર્ષ 2001 નું મૈસુર માલીયજ નામનું એ સ્કેન્ડલ જેણે બિભત્સ ફિલ્મો પ્રત્યેના જગતના ખ્યાલમાં લાવી ક્રાંતિ
એ હતું વર્ષ 2001 જ્યારે મલ્ટિમિડીયા અને સોશિયલ મીડિયા ના યુગ ની હજુ કૂંપળો ફૂટી રહી હતી. બહુ ઓછા લોકો ઇન્ટરનેટ સુધી પહોંચ ધરાવતા હતા. જ્યારે આજે તો શાકભાજી વેચવા વાળા બહેન પણ પોતાનો રૂપાળા નાખરાવાળો વિડીયો ટિક્ટોક જેવા અથવા બીગો જેવા પ્લેટફોર્મ (ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લાગી ગયો છે) પર લાખો લોકોને બતાવી ને પ્રશંસા હાંસલ કરી શકે છે. પાકિસ્તાનની કેંદિલ બલોચ જેવી રૂપાળીઓ અમુક હજારો લોકોના દિલો પર રાજ કરી શકે છે. કેટલાય ના રાતોની યાદ બની શકે છે, કેટલાયની ફેન્ટસી બની ને ગોદડા પલાળી શકે છે, હેહેહે..
પરંતુ આ તો 2001 નું વર્ષ.. પ્રથમ ઢંગનો મલ્ટિમિડીયા ફોન નોકિયા 6600 વર્ષ 2003 માં બહાર પડ્યો તો સમજી શકાય કે વર્ષ 2001 માં પોતાની અતરંગી પળો ને કેમેરામાં કેદ કરનાર એ યુવા યુગલને અંદાજ ન હતો કે આવનારા વર્ષો માં તેમની અંગત પળોનો એ વિડીયો કરોડો લોકો જમણા હાથમાં નાનકડી એચડી સ્ક્રીન પકડી જોઈને પોતાની વાસના ભડકાવી રહયા હશે. જ્યારે ડાબો હાથ તેનું કામ કરી રહ્યો હશે.
મલ્ટિમિડીયા ફોન અને ત્યારબાદ આવેલા એન્ડ્રોઇડ ફોન અને ઇન્ટરનેટ ક્રાંતિ ની આડઅસરે આ પ્રકારની કામુક ફિલ્મોને ન્યુ નોર્મલ બનાવી દીધી છે. ઉપરાંત આ રસિયો વર્ગ પોતાના ડિઝાયર ને વધુ જટિલ બનાવી રહ્યો છે. મેનફોર્સ દ્વારા આપવામાં આવેલ એક વિજ્ઞાપન મુજબ લોકડાઉન બાદ ચાઈલ્ડ પોરનોગ્રાફી ની માંગ 95% વધી ગઈ છે. સાઉથ કોરિયામાં પકડાયેલાં ચો જો બિન નામના શખ્સ દ્વારા ટેલિગ્રામ એપ્લિકેશનની મદદ વડે વિકૃત સેક્સુઅલ ક્રીડા માટેનું નેટવર્ક ચલાવવા માં આવતું જેમાં બાળકીઓ તેમજ યુવતીઓને પોતાના ઘરના સભ્ય સાથે સંભોગ કરી વિડીયો ઉતારવા, સ્ટ્રિપ કરવા, રેપ કરાવી વિડીયો ઉતારવા ફરજ પાડવામાં આવતી. આવા ગંદા કામો બદલ દર્શકો મોંમાગી રકમ આપતા. ટેલિગ્રામ ઉપરાંત ડાર્ક વેબની મદદથી આવા ઘણા ન ચાલવાના કારસ્તાનો ચાલી રહયા છે. જે બતાવે છે કે પોર્ન જોનારાઓ ની ફેટિશ કેટલી હદે જટિલ બનતી જઈ રહી છે.
2001માં ઉતારેલ મૈસુર માલીએજ નો વિડીયો 2007 સુધીમાં કરોડો લોકોએ સી.ડી. દ્વારા, કોમ્પ્યુટર દ્વારા અને મલ્ટિમિડીયા ફોન દ્વારા જોયો હતો . આથી 2007 માં આ મુદ્દાને એડ્રેસ કરવા માટે એક ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી, જે હાલ યુટ્યુબ પર પણ અવેલેબલ છે. જે માટે કિશોરો યુવકો યુવતીઓ સાથે આ કલીપ બાબતે ચર્ચા કરવામાં આવી, તેમને આ કલીપ બતાવવા માં આવી. ત્યારબાદ નિર્દેશક આશ્ચર્યપૂર્વક જણાવે છે કે હજુ તો કોઈ હોટ સીન આવતો નથી એ પહેલા થી જ દરેક જોનાર એક સેન્સેશન અનુભવે છે, તેઓ પુરા કપડા પહેરેલી છોકરી જુએ છે, બાથરૂમ - ટૂવાલ - કપડા - ટેબલ વગેરે જોનારના મન માં એક ફેટિશ જગાવે છે. અહી થી ચીજો ને જોવાનો નજરિયો બદલાય છે, ઘરમાં રહેલી એ સામાન્ય ચીજો પણ દર્શકના મન માં એક અલગ પ્રકારનો ભાવ પેદા કરે છે. અહી ટેબલ -ખુરશી - જેવી ઘરગથ્થું વસ્તુ પોતે જ એક ફેટિશ હોય તેમ જણાય છે. ઘણા વ્યૂઅરે કબુલ્યું કે તેઓ હોટલમાં ફિલ્માવેલા દ્રશ્યો કરતા residential house માં ફિલ્માવેલા હોમમેડ માદક ક્લિપો જોવાનું વધુ પસંદ કરે છે.
આ પરથી તમે સમજી શકો છો ને કે બદલાતા જમાના સાથે માનવ મન કેટલું જટિલ બનતું જાય છે?
શું છે મૈસુર મલિયજ?
મૈસુર ના પ્રખ્યાત જાસ્મીનના ફૂલને જ MAISUR MALLIAGE કહેછે. જેના લીધે આ વિડીયો નું પણ નામ એ પડ્યું.
પછી શું થયું?
આ કલીપ માં દેખાઈ રહેલા ચેતના અને પૃથ્વી ત્યારે કોલેજ કરી રહયા હતા. તેમણે એ સમયમાં ખુબ સારી ક્વોલિટી વાળો fantastic વિડીયો ઉતાર્યો અને લોકોએ મન ભરીને જોયો. તેમના વિડીયોએ ઈન્ટરેનેટ પર ધૂમ મચાવી દીધી. તેમના બેઉ નો વિડીયો કોઈ ત્રીજી વ્યક્તિ પાસે આવી જતા તેણે વાઇરલ કરેલો જેનાથી ચેતના ના પરિવારે પણ ઘણો માનસિક ત્રાસ સહન કર્યો હશે આમ છતાં તેના પરિવારના કોઈ પુરુષ સભ્ય એ પાકિસ્તાની બલોચભાઈ જેવું એલફેલ પગલું ન ભર્યું અને બદનામી છતાં સમાજ સામે હિમ્મતથી કામ લીધું. આબરૂ તો કોને ના વહાલી હોય? આમ છતાં તેઓ એક દીકરી ના જીવન ની કિંમત તેના પરીવારની કહેવાતી આબરૂ કરતા વધુ આંકતા હશે. ભાવનામા આવી જઈ ને સ્ત્રીના જીવનની કિંમત ભૂલી ન ગયા. આમ પણ સ્ત્રીને સારૂ ને સન્માનનીય જીવન આપવામાં આપણા કરતા દક્ષિણ ભારતના લોકો ઘણા આગળ છે. કોલેજ ખતમ થયા બાદ તેમણે મેરેજ કરી લીધા અને ગલ્ફ દેશમાં ચાલ્યા ગયા, અને પછી બહુ દેખાયા નથી. અને આપણે આશા રાખીએ કે તેઓ સુખેથી જીવન વિતાવતા હોય , તો મિત્રો ખાધું પીધૂને............. રાજ કર્યું.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો