ગુજરાત જ્યારે મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે સરકારો જવાબદારી સ્વીકારી રાજીનામુ આપવાને બદલે સબ સલામત નો રાગ આલાપી રહી છે અને પોતાની છબી સુધારવા હાવાતિયા મારી રહી છે. જૂઠું બેખૌફ બોલાય છે અને સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું પણ કરાયા છે. 1 મેં ના રોજ ગુજરાત દિવસના રાત્રિના 1 વાગ્યા આસપાસ ગોધરાની વેલ્ફેર હોસ્પિટલમાં અકસ્માતે આગ લાગે છે જેમાં દરદીઓ અને કર્મચારીઓના જીવ હોમાય છે. બિલાડીને જોઈ ને કબૂતર આંખો મીચી  લે તો ખતરો ટાળી નહિ શકાય. તમામ મુશ્કેલીનો સામનો કરી ગુજરાત હેમખેમ બહાર આવે એવી પ્રાર્થના.


ભરૂચની વેલ્ફેર હોસ્પિટલમાં અકસ્માતે આગ લાગતા દરદીઓ બળીને ભડથું

હોસ્પિટલ માં ઘુસવા બાબતે અમદાવાદમાં  પોલીસ - પબ્લિક સામસામે 


ગુજરાત  સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં સબ-સલામાતનું સોગંદનામુંવીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ